સપનામાં પણ નહીં વિચારી હોય આવી નોકરી, દ્રાક્ષ ખવડાવો અને કરો તગડી કમાણી
લંડનમાં એક હાઈ-ફાઈ રેસ્ટોરન્ટ એવા કર્મચારીઓની શોધમાં છે જેઓ તેમની રેસ્ટોરન્ટમાં દ્રાક્ષ ખવડાવવાનું કામ કરી શકે. એક ન્યૂઝ પેપરમાં જાહેરાત આપી. બચનાલિયા નામની રેસ્ટોરન્ટે આ નોકરી માટે અખબારોમાં જાહેરાતો પણ છપાવી હતી. પહેલા તમે પણ જુઓ આ વાયરલ એડ.
નવી દિલ્લીઃ કોવિડથી, ઘણા લોકો બેરોજગારીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં દ્રાક્ષ ખવડાવવાની નોકરીની જાહેરાતે સૌને ચોંકાવી દીધા છે. જો કે આ નોકરી માટે તમારે અમુક શરતો પૂરી કરવી પડશે. ફ્રી ફૂડ એન્ડ ડ્રિંક્સઃ તમે સોશિયલ મીડિયા અને ન્યૂઝ પેપરમાં અનેક પ્રકારની નોકરીની જાહેરાતો જોઈ હશે પરંતુ આ પ્રકારની જાહેરાત તમે કદાચ ક્યારેય નહીં જોઈ હોય. રેસ્ટોરન્ટની આ જાહેરાતથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. સ્વભાવીક વાત છે કે આ પ્રકારની નોકરી મળી જાય તો વારા ન્યારા થઈ જાય હવે આ જાહેરાત કોણે કરી છે અને શું છે શરતો તે પણ જાણી લો.
રેસ્ટોરન્ટ જાહેરાત-
લંડનમાં એક હાઈ-ફાઈ રેસ્ટોરન્ટ એવા કર્મચારીઓની શોધમાં છે જેઓ તેમની રેસ્ટોરન્ટમાં દ્રાક્ષ ખવડાવવાનું કામ કરી શકે. એક ન્યૂઝ પેપરમાં જાહેરાત આપી. બચનાલિયા નામની રેસ્ટોરન્ટે આ નોકરી માટે અખબારોમાં જાહેરાતો પણ છપાવી હતી. પહેલા તમે પણ જુઓ આ વાયરલ એડ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube